સંસ્મરણોની કેડીએ


સંસ્મરણોની કેડીએ - ચિરાગ પટેલ 2020 નવેમ્બર 11 બુધવાર ડીસેમ્બર 27, 2014ને શનિવારે હું 23 વર્ષ પછી વાંસદા ગયો! અમને આવકારવા એટલી વહેલી સવારે અને ગાત્રો થીજાવતી ઠન્ડીમાં મિત્રો ઇન્દ્રજીત અને તેજસ તથા ઇન્દ્રજીતનો ઉત્સાહી દીકરો દિગ્પાલ આવી ગયા હતાં.મિત્રો ધર્મ અને અમિત વર્ષોથી ફેસબુક દ્વારા મારા સમ્પર્કમાં હતા. ધર્મ સાથે મારી વ્હોટ્સ એપ પર … Continue reading સંસ્મરણોની કેડીએ

પથ્થર


પથ્થર – ચિરાગ પટેલ ઓગસ્ટ 28, 2020 શુક્રવાર પર્વત પિતાનું અંશદાન મળ્યું ધરામાતને;પર્વતી મંજુષા પાશી, પર્વતિ કાઠ ઉપલ. ઇન્દ્ર ધનુષ સજાવી વરસાવે વજ્ર વૃત્ર શિર;પ્રસ્તર પર્વત ઉપલક, પારટીટ પાષાણ વૃત્ર. કૃષ્ણ શિર સોહાય જયારે સ્યમંતક મણિ;અદ્રિ કાન્ત કાચક, અશ્ન અશન અશ્મન. કંડારી શિલ્પકાર અહાલેક જગાવે મંદિરિયે;કર્કર શિલા મણિ, તાપન ગોશિલ ચાન્દ્ર. કેટલાંય થર ચઢ્યાં કાળ … Continue reading પથ્થર

मेघ


मेघ - चिराग पटेल बरसती अमृत धारा धरा के अंगो पर;अभ्र वारिद वाणी मुदिर मतंग,नंदनु चारु पर्वताशय नीलाभ;बरसती अमृत धारा धरा के अंगो पर ओदन वातध्वज अंबुभ्रुत श्याम,कंध वारमुच शारद उज़्झक,सुदामन नभोधूम पुरुभोजस;सर्वव्यापी सोम पुष्ट करें समग्र सृष्टि। वारिददेव गगनध्वज देव विहंग,वराह दर्दरिक अंबुद शिरिंबिठ,वारिर वनिन पयोगर्भ नभोश्वर;गर्जन अनोखे तांडव नृत्य दिखलाती। पाथोद शद्रि क्षर … Continue reading मेघ

વાદળ


વાદળ – ચિરાગ પટેલ – ઓગસ્ટ 24, 2020 વરસતી અમૃત ધારા ધરા અંગે;અભ્ર વારિદ વાણી મુદિર મતંગ,નદનુ ચરુ પર્વતશાય નીલાભ;વરસતી અમૃત ધારા ધરા અંગે. ઓદન વાતધ્વજ અમ્બુભૃત શ્યામ,કંધ વારમુચ શારદ ઉજ્ઝક,સુદામન નભોધૂમ પુરુભોજસ;વ્યાપ્ત સોમ પુષ્ટ કરતો સમગ્ર સૃષ્ટિ. વારિદેવ ગગનધ્વજ દેવ વિહંગ,વરાહ દર્દરિક અંબુદ શિરિંબિઠ,વારિર વનિન પયોગર્ભ નભોશ્ચર;ગર્જના તાંડવ નૃત્ય અનેરા દેખાડતો. પાથોદ શદ્રિ ક્ષર … Continue reading વાદળ

સંન્યાસી


સંન્યાસી - ચિરાગ પટેલ ૮૬૯૬ સપ્તર્ષિ સંવત શ્રાવણ શુક્લ ત્રયોદશી ૨૦૨૦ ઑગસ્ટ ૦૧ ભારતમાં હજારો વર્ષોથી ઋષિ-સંન્યાસી પરંપરાનો મહિમા અને આદર થતો આવ્યો છે. આધુનિક યુગમાં સંન્યાસી પરંપરાએ પોતાનું સન્માન ખોયું છે અને પોત પણ ખોયું છે! નવી પેઢી જ્યારે એમ કહેતી હોય કે, ભગવા વસ્ત્રો જોઈને નમવાનું એમની પેઢીથી બંધ થઈ જશે; ત્યારે ભારતીય … Continue reading સંન્યાસી

ધ્યાન-સ્વપ્ન દર્શન


ધ્યાન-સ્વપ્ન દર્શન - ચિરાગ પટેલ સપ્તર્ષિ 8696 અષાઢ શુક્લ ચતુર્દશી 2020 જુલાઈ 04 લીલીછમ વનરાજીથી વીંટળાયેલા ડુંગરોની વચ્ચે એક ટૂંક પર એક આધેડ વયના સાધુ સમાન પુરુષ હતા. પદ્માસનમાં પલાંઠી વાળી ઊંડા ધ્યાનમાં બેઠા હતા. માથે મધ્યમ કદની રુદ્રાક્ષની માળાથી બાંધેલી જટા. કપાળે ભસ્મનું ત્રિપુંડ. મધ્યમ કદની દાઢી. વાળ ચાલીસીમાં પહોંચેલા પુરુષના હોય એવા સહેજસાજ … Continue reading ધ્યાન-સ્વપ્ન દર્શન

કર્ણ પર આરોપ


કર્ણ પર આરોપ - ચિરાગ પટેલ ૨૦૨૦ મે ૨૦ પ્રણામ બંસીધર કૃષ્ણ! આપ સર્વે સભાસદોનું પણ અભિવાદન કરું છું, પ્રણામ!હું કર્ણ! મહારથી કર્ણ! વિશ્વનો સહુથી મોટો બાણાવણી.પણ, મારા જીવનનું સત્ય શું? એક સુતપુત્ર. દુર્યોધનનો ઓશિયાળો અને હમ્મેશ તેની ક્રુપા પર રહેનારો!ક્રુષ્ણ આ બધું તમારે લીધે જ…જન્મ થયો એ સાથે જ જન્મદાત્રીનો વિયોગ તમે આપ્યો.રથ હાંકનારના … Continue reading કર્ણ પર આરોપ

મંગલાચરણ


મંગલાચરણ - ચિરાગ પટેલ 8696 જ્યેષ્ઠ કૃષ્ણ દશમી may 16 2020 મંગલાચરણ શુભારંભ પ્રવાસ વણથંભ્યોપ્રવેશ પરિવેશ નવા, નવા શોણલાં આભેમલકતું જીવન ખીલ્યું પ્રભાત નવું જગાવીબાળ નિર્દોષ પુષ્પસમું ખિલખિલાટ હસ્યુંથોડાં ડગમગ્યાં થોડાં ઊડ્યાં આકાશેએકમેવના સાથમાં પાઠ અનેરાં ભણ્યાંપ્રેમ પાંગરતો રહેતો નિતનવા રૂપ ઓઢીલાગણીના સ્વરૂપો વિખેરાતાં અનેક રંગેત્રણેય હૈયે જાગ્યો પ્રેમ, પાંગર્યું ફૂલ પ્યારુંનવાં પગરણ માંડી આવે … Continue reading મંગલાચરણ

મંદિર


#mandir #temple #vedic #religion #hindu #મંદિર મંદિર - ચિરાગ પટેલ સપ્તર્ષિ સંવત 8696 જ્યેષ્ઠ કૃષ્ણ તૃતીયા શનિવાર મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જનહારા રેપલપલ તારા દર્શન થાયે દેખે દેખણહારા રે નહિ પૂજારી નહિ કોઈ દેવા નહિ મંદિરને તાળાં રેનીલ ગગનમાં મહિમા ગાતાં ચાંદો સૂરજ તારા રે વર્ણન કરતાં શોભા તારી થાક્યાં કવિગણ ધીરાં રેમંદિરમાં તું … Continue reading મંદિર