સ્ટ્રીંગ થીયરી – ચીરાગ પટેલ


સ્ટ્રીંગ થીયરી - ચીરાગ પટેલ માર્ચ 30, 2009 સુરેશદાદાએ મને ઈ-મેઈલમાં સુપરસ્ટ્રીંગ થીયરી (superstring theory) વીશે સમજાવવા પુછ્યું હતુ. મને થયું કે મારી અલ્પબુધ્ધીમાં જે ઉતર્યું છે એના પરથી એક લેખ જ લખી નાંખું તો કેવું. એટલે, તમારા પર વધુ એક હથોડો ઝીંકવાનો પ્રયત્ન કરું છું!!! સહુપ્રથમ તો આ લીંક જુઓ: http://en.wikipedia.org/wiki/List_of_string_theory_topics સ્ટ્રીંગ થીયરી (string…

હોલોગ્રાફીક યુનીવર્સ – ચીરાગ પટેલ


હોલોગ્રાફીક યુનીવર્સ - ચીરાગ પટેલ નવેમ્બર 08, 2008 ઘણાં વખતથી વીશ્વની "હોલોગ્રાફીક" પ્રકૃતી વીશે લખવાની ઈચ્છા હતી. આજે લખવા બેઠો છું. સહુપ્રથમ, હોલોગ્રાફીક થીયરી શું છે એ સમજીએ. આ માટે http://en.wikipedia.org/wiki/Holography એ એક સારો સ્ત્રોત છે. સરળ શબ્દોમાં કહીએ તો કોઈ પદાર્થ પર કોઈ ઉદગમમાંથી આવતાં પ્રકાશના તરંગો અથડાઈને પરાવર્તન પામ્યા બાદ કોઈ પડદા પર…

સતોડીયું – ચીરાગ પટેલ


સતોડીયું - ચીરાગ પટેલ Jun 21, 2008 નાનપણમાં 'સતોડીયું' તો ઘણાં બધાં રમ્યાં હશે! સાત નાના ઠીકરાં એક પર એક મુકીને પછી આપણે બે ટીમ પાડીને દડાથી સતોડીયું તોડવાની રમત રમતાં હતાં. પ્રકૃતી પણ સતોડીયાનો ખેલ બહુ બધી રીતે રમી રહી છે. આજે, આપણે આ બાબતે થોડુંક અવલોકન કરીએ. થોડી ગણીતની ગમ્મતથી શરુઆત કરીએ. અપુર્ણાંકની…

જાગ્યા પછી શું? – ચીરાગ પટેલ


જાગ્યા પછી શું? - ચીરાગ પટેલ May 22, 2008 મેં 'જાગો' એ મથાળા હેઠળ પર્યાવરણનાં ભયસુચક સંકેતો તરફ અછડતો નીર્દેશ કર્યો હતો (https://swaranjali.wordpress.com/2020/08/15/jaago/). આ લેખના અતીથીઓને 'જાગ્યા' પછી શું એ પ્રશ્ન ઉગ્યો હતો. આનો જો કે 'તુંડે તુંડે મતિર્ભીન્ના' ન્યાયે, જવાબ વ્યક્તીગત જુદો રહેવાનો. મારી દ્રષ્ટીએ આ જવાબ આપવા પ્રયત્ન કરું છું. અને, તમે એ…

EPR પૅરેડૉક્સ – ચીરાગ પટેલ


EPR પૅરેડૉક્સ - ચીરાગ પટેલ Apr 04, 2008 EPR paradox એક સંશોધન પત્ર તરીકે બહોળી પ્રસીધ્ધી પામ્યો છે. એને લખનાર પ્રસીધ્ધ વૈજ્ઞાનીકો આલ્બર્ટ આઈંસ્ટાઈન (Einstein), બૉરીસ પોડોલ્સ્કી (Podolsky) અને નૅથન રોઝેન (Rosen)નાં પ્રથમ અક્ષરોને સાંકળીને બનતાં ત્રણ અક્ષરો EPR નામે પ્રચલીત છે. પૅરેડૉક્સ એટલે વીરાધાભાસ અથવા અસંગતતા અથવા તાર્કીક વીસંગતતા. એક રાજાએ પોતાના ગામમાં એક…

જાગો – ચીરાગ પટેલ


જાગો - ચીરાગ પટેલ Mar 04, 2008 થોડી ઘટનાઓ, જે આપણી ચોતરફ અને આપણી જાણબહાર ઘટી રહી છે (અથવા આપણે જાણતાં જ અજાણી કરી દીધી છે): છેલ્લાં 2 વર્શથી ઉત્તર-પુર્વ અમેરીકામાં ફૉલ (Fall) રુતુનાં દીવસો ઘટી રહ્યાં છે. મુખ્યત્વે ગરમીના દીવસો વધવાથી આમ થયું છે.ગ્રીનલૅંડમાં ગયા વર્શે 6 ઘન-માઈલ કદ ધરાવતો વીશાળકાય બરફનો ટુકડો તુટી…

મેમરી અને સ્ટોરેજ – ચીરાગ પટેલ


મેમરી અને સ્ટોરેજ - ચીરાગ પટેલ Jan 30, 2008 કમ્પ્યુટરમાં સીપીયુ (CPU) જેવો જ અગત્યનો ભાગ છે - સ્ટોરેજ (storage) અથવા મેમરી (memory). મેમરીના જુદાં જુદાં પ્રકાર છે અને મેમરી વગર સીપીયુ કામ કરી શકતું નથી! (જો કે, આપણો ઉપલો માળ ખાલી હોય તો પણ કામ તો કરે જ છે…). સ્ટોરેજ એટલે માહીતીના જથ્થાનો સંગ્રહ…

માઈક્રો પ્રોસેસર – ચીરાગ પટેલ


માઈક્રો પ્રોસેસર - ચીરાગ પટેલ Dec 24, 2007 માણસના શરીરમાં કેટલાં બધાં અવયવો છે! એમાંથી કેટલાંક દેખાય છે, જ્યારે કેટલાકનું કામ દેખાય છે. દરેક અવયવોને નીયંત્રીત કરતું અંગ છે - મગજ. જો મગજ બંધ તો બધું જ બંધ. દરેક જીવ કે યંત્રમાં કોઈ એક એવું અંગ હશે જ, કે જે સમગ્ર દેહ/યંત્રને સંચાલીત કરતું હશે.…