ઉનાળો – બંસીધર પટેલ 


ઉનાળો – બંસીધર પટેલ  ધોમ ધખતા તાપમાં મૃગજળ પણ વિલાઈ ગયું  મીઠા પાણીની વીરડી ભૂલીને રાહ કશેક અટવાઈ ગઈ  બળબળતા … More

મનમોહન – બંસીધર પટેલ


મનમોહન – બંસીધર પટેલ સમુદ્રમંથન થકી મળ્યું વિષ અને અમૃત ભેગું; દેવો દૈત્ય લડ્યાં માંહે , શંકર નિલકંઠ વિષહરે પીધું … More

નામ – બંસીધર પટેલ મે 17, 1974


નામ – બંસીધર પટેલ મે 17, 1974 બંધન જીવનસાથી તુજ તણું અણવિસર્યું રહે સદા સીમા તમ પ્રેમ તણી અમાપ અમર્યાદિત … More

ઝરણું – બંસીભાઇ પટેલ


ઝરણું – બંસીભાઇ પટેલ વહે છે પવિત્ર ઝરણું પ્રેમનું અંતર અમીરસ ભરવા, માંગે છે પ્રેમ બદલામાં પ્રેમ, નથી અપેક્ષા કોઇ … More

ભરમ


ભરમ – બંસીધર પટેલ સપ્ટેમ્બર 04, 1995 અરીસો તુટી ગયો, પ્રતીબીમ્બ બન્યું ધુંધળું. વીચારોના વૃન્દાવનમાં મન ખોવાઈ ગયું. વાગોળી-વાગોળી ભુતકાળને, … More

ગાંધી ઉદ્યાન


ગાંધી ઉદ્યાન – બંસીધર પટેલ રાષ્ટ્રનો ઉદ્યાન બનાવ્યો રક્ત સીંચન કરી બાપુએ; અવનવા પૌધા ઉછેરી નયનરમ્ય બનાવ્યો ગાંધીએ. ખીલખીલાટ વેરતી … More

મા


મા – બંસીધર પટેલ શક્તી છે કણકણમાં, એનો વાસ અખીલ બ્રહ્માંડમાં; સાકાર, નીરાકાર, સચરાચર વ્યાપેલી એ ઘરઘરમાં. અણુ રુપે, પરમાણુ … More

ગ્રીષ્મ


ગ્રીષ્મ – બંસીધર પટેલ શું આહ્લાદક બની એ ગ્રીષ્મની સમી સાંજ. વનસૃષ્ટી અરુ વીહંગતણો કલરવ પણ બન્યો સાજ. આગઝરતી બપોરથી … More

સપ્તરંગી આશ


સપ્તરંગી આશ – બંસીધર પટેલ Jun 12 મઘમઘે સુવાસ અંતર મહીં સપ્તરંગી સૃષ્ટી તણી, જાવું છે અગમ કેરા ધામ, ભાંગી … More

મોભ


મોભ – બંસીધર પટેલ Oct 01, 2002 ઉંચી આભલે અડતી ઈમારત ચણી, ખેંચ્યો દમ નીરાંતનો; બોલાવ્યો રંગાટીને, પુરવા રંગ સોહામણા, … More

નવરાત


નવરાત – બંસીધર પટેલ આવ્યું રુપાળું નવલું પર્વ નવરાતનું, ગોરી ગરબે ઘુમવા હાલ્યાં રે લોલ. રુમઝુમ રુમઝુમ વાગે પગની પાયલ, … More

સાવજ


સાવજ – બંસીધર પટેલ નાંખીને ત્રાડ એક, કહે સાવજડો, રુક જાવ ઓ જુવાનીયા, થયું ઘણું, હવે કરો બસ. વટાવી રેખા … More

વટવૃક્ષની મીઠડી છાંય


વટવૃક્ષની મીઠડી છાંય – બંસીધર પટેલ વટવૃક્ષ સમા આ વૃધ્ધજનો, આબાલ સહુના ચહીતા સ્નેહીજનો. અડીખમ ઉભા હીમાલય શા વૃધ્ધજનો, સમયની … More

દોસ્તી


દોસ્તી – બંસીધર પટેલ મળ્યા બે દોસ્ત, કરવા વાતો, વીતેલા વખત તણી, પુછ્યા છે ખબર, અંતર વીશે ઉમળકો લાવીને અતી; … More

સમજણ


સમજણ – બંસીધર પટેલ વરસી રહ્યું છે અમરત મનવા, પી લે મન ભરી ભરી; તલસી રહ્યું છે મન તારું, પામવા … More

લાજો મનુષ્ય


લાજો મનુષ્ય – બંસીધર પટેલ Apr 02, 1994 કાળનું વહેણ પલટાઈ રહ્યું, કે વખના વાયરા વાઈ રહ્યા. વળી રહ્યું છે … More

કાળ


કાળ – બંસીધર પટેલ Apr 02, 1994 કદીક વાગોળું હું મારા ભુતકાળને, આંખો મીચાઈ જાય છે અતીતનાં ઉંડાણમાં. નાંખીને દીર્ઘ … More

ધૈર્ય


ધૈર્ય – બંસીધર પટેલ Nov 16, 1994 ધૈર્ય ધરો ઓ મનવા, કાળની થાપટ ખાઈને. ઉડતાં પંખેરું નીલ ગગનમાં, એ જ … More

જીવનપુષ્પ


જીવનપુષ્પ – બંસીધર પટેલ Nov 16, 1994 ખીલેલું એ પુષ્પ ઉપવનની શી શોભા ન્યારી, ભરીને અરમાનો તણા આભ, ઉમંગે કુદે … More

વહેવાર


વહેવાર – બંસીધર પટેલ Nov 16, 1994 વહેવાર બન્યાં છે શુષ્ક, દુકાળ પડ્યો છે કાળનો. આથમે ઉગે નીત્ય સુરજ, એ … More

કેવી ઘંટી


કેવી ઘંટી – બંસીધર પટેલ Nov 16, 1994 કહેવું શું આજની આ જંજાળને, ભમે છે બનીને વાનરસેના. ભણતર ગણતરનું નામો … More

સમય સાથી


સમય સાથી – બંસીધર પટેલ પળ, દીવસને રાત વહી, વરસોનાં વાયા વહાણાં; બાળક, જુવાનને પ્રૌઢ મટી, વીતાવ્યાં વરસ અતીઘણાં. દાઢી, … More

ગીતા મારી માત


ગીતા મારી માત – બંસીધર પટેલ સમય સારથી, દેહ રથ, મન અશ્વ, આતમ છે અર્જુન; ના-મરદને પણ મરદ બનાવે, એ … More

અનંતની સફરે


અનંતની સફરે – બંસીધર પટેલ પાંખો નથી તો શું થયું, મન કેરી પાંખે હું ઉડું ગગન વીહારે; દુર-સુદુર અવકાશે ઘુમતો, … More