વ્યાસ ઈતીહાસ – ચીરાગ પટેલ


વ્યાસ ઈતીહાસ - ચીરાગ પટેલ ડીસેમ્બર 25, 2008 આપણે બધાં જ "વ્યાસ"થી પરીચીત છીએ. શ્રીકૃષ્ણ દ્વૈપાયન ઋષી કે જેઓ સત્યવતી અને પરાશર મુનીના પુત્ર હતાં, તેમણે વેદનાં ત્રણ વીભાગો કર્યાં, મહાભારત રચ્યું, 18 પુરાણોની રચના કરી. વેદને વીસ્તારનાર આ મુની પછી "વેદ વ્યાસ" નામે જાણીતાં થયાં. આવા આ વ્યાસની પરમ્પરાને આપણે "શ્રીમદ ભગવતી ભાગવત"ના પ્રથમ…

પુરાણવિવેચન – મણિલાલ નભુભાઈ દ્વિવેદી


પુરાણવિવેચન - મણિલાલ નભુભાઈ દ્વિવેદી સપ્ટેમ્બર, 1915 (ગોકુળાષ્ટમી) [સપ્ટેમ્બર 1915માં પ્રસિધ્ધ થયેલ શ્રીભગવતી ભાગવતની પ્રથમ આવૃત્તિમાં ભિક્ષુ અખંડાનન્દના નિવેદનમાં શ્રીમણિલાલ ન. દ્વિવેદીના "સિધ્ધાંતસાર" ગ્રંથમાં પુરાણો વિશેના તેમના વિચારોમાંથિ કેટલાંક ટાંક્યાં હતાં.] પુરાણોમાં અનેક, દેવાદિ કલ્પના, અવતારાદિ વ્યવસ્થા, ધર્મના ફાંટા વગેરે નાના પ્રકારની વિરુધ્ધ વિરુધ્ધ અદભુત, માનવામાં પણ ન આવે તેવી તથા વહેમ ભરેલી અને કહીં…

પુરાણોનું પુરાણ – ચિરાગ પટેલ


પુરાણોનું પુરાણ - ચિરાગ પટેલ ડિસેમ્બર 25, 2008 દેવીભાગવતના પ્રથમ સ્કન્ધમાં ત્રીજા અધ્યાય મુજબ પુરાણો વિશેનું વિવરણ જોઇએ. મુખ્ય પુરાણો: 18. એમાં "મ"કારાદિ 2, "ભ"કારાદિ 2, "બ્ર"કારાદિ 3, "વ"કારાદિ 4, "અ"કારાદિ 1, "ના"કારાદિ 1, "પ"કારાદિ 1, "લિં"કારાદિ 1, "ગ"કારાદિ 1, "કૂ"કારાદિ 1, "સ્ક"કારાદિ 1. [પુરાણ ક્રમ - નામ - શ્લોક સંખ્યા] 1 - મત્સ્યપુરાણ -…

પ્રાણાગ્નિહોત્ર વિધિ


પ્રાણાગ્નિહોત્ર વિધિ – સંપાદન ચિરાગ પટેલ ધારણા:હ્રદયકમળ – અરણીકાષ્ઠમન – અગ્નિ મથવાનો દંડવાયુરુપી દોરી વડે અગ્નિમંથનમુખ – આહવનીય અગ્નિહૃદય – ગાર્હપત્ય અગ્નિનાભિ – દક્ષિણાગ્નિસ્વાધિષ્ઠાન – સભ્યાગ્નિમૂલાધાર – આવસથ્યાગ્નિવાણી – હોતાપ્રાણ – ઉદગાતાચક્ષુ – અધ્વર્યુમન – બ્રહ્માશ્રોત્ર – આગ્નીધ્રઅહંકાર – પશુપ્રણવ – દૂધગૃહસ્થાશ્રમી મનુષ્ય જેને અધીન બુદ્ધિ – પત્નીવક્ષ:સ્થળ – વેદીરુંવાટા – દર્ભબંને હાથ – સ્ત્રુચ…

નવરાત્રિ મંત્રો


નવરાત્રિ મંત્રો – ચિરાગ પટેલ સપ્તર્ષિ સંવંત 8695 ભાદ્રપદ અમાવસ્યા 2019 સપ્ટેમ્બર 28 શનિવાર #નવરાત્ર #નવરાત્રિ #દેવીભાગવત #મહાપુરાણ #navratri #devibhagavat #mahapurana (શ્રીદેવીભાગવત મહાપુરાણ તૃતીય સ્કંધ વિષે અધ્યાય 26 શ્લોક 53-62)कुमारस्य च तत्त्वानि या सॄजत्यपि लीलया। कादीनपि च देवांस्तान् कुमारीं पूजयाम्यहम्॥જે દેવી કુમારનાં તત્ત્વોને લીલાથી સર્જે છે અને બ્રહ્માદિ દેવોને પણ સર્જે છે તે કુમારિકાને હું…

પુરાણોનું પુરાણ – ચિરાગ પટેલ ડિસેમ્બર 25, 2008


પુરાણોનું પુરાણ - ચિરાગ પટેલ ડિસેમ્બર 25, 2008 પુરાણવિવેચન - મણિલાલ નભુભાઈ દ્વિવેદી સપ્ટેમ્બર, 1915 (ગોકુળાષ્ટમી) [સપ્ટેમ્બર 1915માં પ્રસિધ્ધ થયેલ શ્રીભગવતી ભાગવતની પ્રથમ આવૃત્તિમાં ભિક્ષુ અખંડાનન્દના નિવેદનમાં શ્રીમણિલાલ ન. દ્વિવેદીના "સિધ્ધાંતસાર" ગ્રંથમાં પુરાણો વિશેના તેમના વિચારોમાંથિ કેટલાંક ટાંક્યાં હતાં.] પુરાણોમાં અનેક, દેવાદિ કલ્પના, અવતારાદિ વ્યવસ્થા, ધર્મના ફાંટા વગેરે નાના પ્રકારની વિરુધ્ધ વિરુધ્ધ અદભુત, માનવામાં પણ…