લગ્નની સુવર્ણજ્યંતિ


લગ્નની સુવર્ણજ્યંતિ - ચિરાગ પટેલ મે 21, 2012 [આજે મે 16, 2037નો દિવસ છે અને નિલેશભાઈ ક્રિષ્નાબેનની 50મી લગ્નતિથી છે. એ દિવસે એ બે સિવાય બીજું કોઈ અહીંથી હાજર નથી. કારણ કે, મારા જેવા અડધા લોકો વિદાય લઈ ચુક્યા હશે અને બાકીનાં અડધાં આવી શકે એવી શારિરીક સ્થિતિમાં નહીં હોય!] [નિલેશભાઈ એક આરામ ખુરશી પર…

કર્ણ-ચિરાગ પટેલ


https://youtu.be/t4UwZhgZE0U વાસુદેવ પ્રણામસભાજનોને મારા પ્રણામહું કર્ણ!મહારથી કર્ણ!વિશ્વનો સહુથી મોટો બાણાવણી.પણ, મારા જીવનનું સત્ય શું?એક સુતપુત્ર.દુર્યોધનનો ઓશિયાળો અને હમ્મેશ તેની ક્રુપા પર રહેનારો!ક્રુષ્ણ આ બધું તમારે લીધે જ…જન્મ થયો એ સાથે જ જન્મદાત્રીનો વિયોગ તમે આપ્યો.રથ હાંકનારના પુત્ર હોવાને લીધે મને શિષ્ય્ય઼ તરીકે કોઈ રાજગુરુએ ના સ્વીકાર્યો.રાજકુમારોના શક્તિ પ્રદર્શનમાં મારું અપમાન કરવામાં આવ્યું.દુર્યોધને મને મિત્ર બનાવી…