વાંચન દ્વારા સર્જન


વાંચન દ્વારા સર્જન - ચિરાગ પટેલ ૨૦૨૧ જૂન ૦૪ સર્જન પ્રકૃતિની અભિવ્યક્તિ છે. પ્રકૃતિના કણ-કણમાં સર્જન છે.ગદ્ય કે પદ્યનું સર્જન પણ પ્રકૃતિની જ અભિવ્યક્તિ છે. લેખન સર્જન જાણે પાટલપુષ્પનો છોડ ઉછેરી, એ પુષ્પો આદ્યશક્તિના ચરણે અર્પણ કરવાની પ્રક્રિયા છે.પુષ્પો છોડ પર પાંગરે છે. બીજ અંકુરિત થઈ સંવર્ધનથી છોડ બને છે.આ બીજ ક્યાંથી આવે છે?એ બીજ … Continue reading વાંચન દ્વારા સર્જન

તરહી પ્રેમ


તરહી પ્રેમ - ચિરાગ પટેલ ૨૦૨૧ એપ્રિલ ૧૨ સોમ ૮૬૯૬ સપ્તર્ષિ ફાલ્ગુન કૃષ્ણ અમવસ્યા મૌનની મસ્તીથી રંજાડું તને. - સ્વ. શ્રી. ખલીલ ધનતેજવીની ગઝલમાંથી છંદ: ગાલગાગા ગાલગાગા ગાલગા આંખના વીક્ષણે છંછેડું તને,મૌનની મસ્તીથી રંજાડું તને. પાંગરેલાં લાગણી શબ્દો વહે,કારુહૈયે સાદ, આમંત્રું તને. સમયના મંચ પર નૃત્ય અલખનું,ક્ષણના આવરણ, સંતાડું તને. ઉગમણે સ્વાર રતુમડું નભ લાજતું,તારક … Continue reading તરહી પ્રેમ

વસંત ઊગે


વસંત ઊગે - ચિરાગ પટેલ ૨૦૨૧ ફેબ્રુઆરી ૧૪ રવિવાર ૮૬૯૬ ભાદ્રપદ શુક્લ બીજ પાટલ પુષ્પની પ્રગલ્ભ ફોરમ પ્રગટી,પ્રેમની ઋતુ મ્હોરી અંગેઅંગ.મનના કલશોર સમેટાઈ રેલાયું સંગીત,દલડું ડોલે અલૌકિક તાન.પદચાપ અનેરાં સંભળાય તારા,રુંવે રુંવે આતુરતા ફૂટે.વસંત ગાન અધર આધારે ઉમટ્યાં,કાયિક માનસિક આરાધન ધ્યાને.પળના પલકારે અનંત ઉઘડ્યાં,બ્રહ્માંડ સઘળાં કેન્દ્રિત કણમાં.જન્મોના સ્મૃતિપટ અવનવાં ખેલ ભજવે,નવા પરિમાણ સ્મિતમાં વહેતાં. પ્રેમ … Continue reading વસંત ઊગે

અસ્તિત્વનો આયનો


અસ્તિત્વનો આયનો - ચિરાગ પટેલ ૨૦૨૧ ફેબ્રુઆરી ૧૩ શનિવાર ૮૬૯૬ સપ્તર્ષિ ભાદ્રપદ શુક્લ બીજ લવ.એ જ ગૌરવર્ણ.એવું જ હિરણ્મય લલાટ.એ જ પ્રગલ્ભ સ્મિત.આહા, એવી જ મુખલાલિમા.એવું જ ખિલખિલાટ હાસ્ય.એવું જ સુરિલું રુદન.એવો જ ભવ્ય દેખાવ.શું, સ્વરાંજલિ લવ પથિક મહેતા સ્વરુપે અવતરિત થઇ છે? ઘણાં બધાંનો એવો જ અભિપ્રાય હતો. સુરિલી પુત્રસ્વરુપે પોતાની અંશદાતાને ભાળીને જાણે … Continue reading અસ્તિત્વનો આયનો

પ્રકૃતિ મહત્તા


પ્રકૃતિ મહત્તા - ચિરાગ પટેલ 2020 ડિસેમ્બર 28 સોમવાર 5122 માર્ગશીર્ષ શુક્લ 14 સર્જનની પ્રક્રિયાના સ્ફોટ ઝબકે;કાળનો હવન સઘળું કોળિયો કરે;રજ્જૂખેંચમાં એક જીતે એક હારે! સૂક્ષ્માતિસૂક્ષ્મ કણના જૂથ મંડાતાં,અવકાશમાં વલોપાત પ્રચંડ શોભતા,પ્રકૃતિના મહાલયમાં વાયરા વાતા. અણુ પરમાણુ વીજાણુ ધનાણુ;જીવાણુ વિષાણુ કીટાણુ કરકાણુ;મત્સ્ય પશુ પક્ષી સરીસૃપ દાનવ;કીટ ધન ધાન્ય ફળ ફૂલ દેવ માનવ. ક્ષણ જ્યાં ખેંચાઈને … Continue reading પ્રકૃતિ મહત્તા

સંસ્મરણોની કેડીએ


સંસ્મરણોની કેડીએ - ચિરાગ પટેલ 2020 નવેમ્બર 11 બુધવાર ડીસેમ્બર 27, 2014ને શનિવારે હું 23 વર્ષ પછી વાંસદા ગયો! અમને આવકારવા એટલી વહેલી સવારે અને ગાત્રો થીજાવતી ઠન્ડીમાં મિત્રો ઇન્દ્રજીત અને તેજસ તથા ઇન્દ્રજીતનો ઉત્સાહી દીકરો દિગ્પાલ આવી ગયા હતાં.મિત્રો ધર્મ અને અમિત વર્ષોથી ફેસબુક દ્વારા મારા સમ્પર્કમાં હતા. ધર્મ સાથે મારી વ્હોટ્સ એપ પર … Continue reading સંસ્મરણોની કેડીએ

પથ્થર


પથ્થર – ચિરાગ પટેલ ઓગસ્ટ 28, 2020 શુક્રવાર પર્વત પિતાનું અંશદાન મળ્યું ધરામાતને;પર્વતી મંજુષા પાશી, પર્વતિ કાઠ ઉપલ. ઇન્દ્ર ધનુષ સજાવી વરસાવે વજ્ર વૃત્ર શિર;પ્રસ્તર પર્વત ઉપલક, પારટીટ પાષાણ વૃત્ર. કૃષ્ણ શિર સોહાય જયારે સ્યમંતક મણિ;અદ્રિ કાન્ત કાચક, અશ્ન અશન અશ્મન. કંડારી શિલ્પકાર અહાલેક જગાવે મંદિરિયે;કર્કર શિલા મણિ, તાપન ગોશિલ ચાન્દ્ર. કેટલાંય થર ચઢ્યાં કાળ … Continue reading પથ્થર

मेघ


मेघ - चिराग पटेल बरसती अमृत धारा धरा के अंगो पर;अभ्र वारिद वाणी मुदिर मतंग,नंदनु चारु पर्वताशय नीलाभ;बरसती अमृत धारा धरा के अंगो पर ओदन वातध्वज अंबुभ्रुत श्याम,कंध वारमुच शारद उज़्झक,सुदामन नभोधूम पुरुभोजस;सर्वव्यापी सोम पुष्ट करें समग्र सृष्टि। वारिददेव गगनध्वज देव विहंग,वराह दर्दरिक अंबुद शिरिंबिठ,वारिर वनिन पयोगर्भ नभोश्वर;गर्जन अनोखे तांडव नृत्य दिखलाती। पाथोद शद्रि क्षर … Continue reading मेघ

વાદળ


વાદળ – ચિરાગ પટેલ – ઓગસ્ટ 24, 2020 વરસતી અમૃત ધારા ધરા અંગે;અભ્ર વારિદ વાણી મુદિર મતંગ,નદનુ ચરુ પર્વતશાય નીલાભ;વરસતી અમૃત ધારા ધરા અંગે. ઓદન વાતધ્વજ અમ્બુભૃત શ્યામ,કંધ વારમુચ શારદ ઉજ્ઝક,સુદામન નભોધૂમ પુરુભોજસ;વ્યાપ્ત સોમ પુષ્ટ કરતો સમગ્ર સૃષ્ટિ. વારિદેવ ગગનધ્વજ દેવ વિહંગ,વરાહ દર્દરિક અંબુદ શિરિંબિઠ,વારિર વનિન પયોગર્ભ નભોશ્ચર;ગર્જના તાંડવ નૃત્ય અનેરા દેખાડતો. પાથોદ શદ્રિ ક્ષર … Continue reading વાદળ