રાજયોગ અંગ ૪ – પ્રાણાયામ – ચિરાગ પટેલ


રાજયોગ અંગ ૪ - પ્રાણાયામ - ચિરાગ પટેલ ઓગસ્ટ ૨૧, ૨૦૧૦ રાજયોગનું ચોથું અંગ પ્રાણાયામ એક બહુ જ અગત્યનું પદ છે. આજકાલ જાણે યોગાસન અને પ્રાણાયામનો વા-વંટોળ ફૂકાયો લાગે છે. બહુ મોટો માનવ સમુદાય શ્વાસોચ્છવાસનાં આપણા શરીર અને મન પર પડતા પ્રભાવને સ્વીકારી પ્રાણાયામ કરતો થઇ ગયો છે. (કડવી વાસ્તવિકતા છે, પણ સાચું છે કે … Continue reading રાજયોગ અંગ ૪ – પ્રાણાયામ – ચિરાગ પટેલ

રાજયોગ અંગ ૨ – નિયમ – ચિરાગ પટેલ


રાજયોગ અંગ ૨ - નિયમ - ચિરાગ પટેલ જુલાઈ ૧૦, ૨૦૧૦ રાજયોગના બીજા પદ નિયમને આજે સમજીએ. કોઈ પણ પ્રતિજ્ઞા, ટેક કે આચરણના અનુસરણને નિયમ કહે છે. પાતંજલ યોગસૂત્રમાં પાંચ નિયમ કહ્યા છેઃ શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાન. આ બધી ક્રિયાના પાલનને નિયમ કહે છે. દરેકે દરેક ધર્મ કે સંપ્રદાય અમુક ચોક્કસ નિયમોના પાલન … Continue reading રાજયોગ અંગ ૨ – નિયમ – ચિરાગ પટેલ

રાજયોગ અંગ ૧ – ચિરાગ પટેલ


રાજયોગ અંગ ૧ - ચિરાગ પટેલ જુન ૧૨, ૨૦૧૦ પતંજલિ ઋષિનાં અષ્ટાંગ યોગથી કોણ પરિચિત નહિ હોય? પતંજલિ યોગસૂત્રમાં અલગ - અલગ પદોમાં સમાયેલા આ નિર્દેશોનું દુનિયાભરમાં આજે તો અનુકરણ કરનારા બહુ લોકો છે. ઘણા વિદ્વાનોએ એના પર સરસ વિવેચન પણ કર્યા છે. સ્વામી વિવેકાનંદનું "સરળ રાજયોગ" પુસ્તક અષ્ટાંગ યોગ પર આધારિત છે. આપણા મુખ્ય … Continue reading રાજયોગ અંગ ૧ – ચિરાગ પટેલ

upanishad prayers


ॐ सह नाववतु । सह नौ भुनक्तु । सह वीर्यं करवावहै । तेजस्वि नावधीतमस्तु मा विद्विषावहै । ॐ शान्तिः शान्तिः शान्तिः ॥ om saha naavavatu| saha nau bhunaktu| saha viryam karavaavahai| tejasvi naavadheetamastu maa vidvisshavahai| om shaantihi shaantihi shaantihi || હે પરામાત્મા! આપ આપણા બેઉની (ગુરુ-શિષ્ય) એક સાથે રક્ષા કરો. આપણા બંનેયનું એક સાથે પાલન … Continue reading upanishad prayers

રુદ્ર કોણ છે? – ચિરાગ પટેલ 2018 ડિસેમ્બર 08


રુદ્ર કોણ છે? - ચિરાગ પટેલ 2018 ડિસેમ્બર 08 રુદ્ર કોણ છે? રુદ્ર ક્ષર છે, જે બધું નાશ પામે છે. રુદ્ર અક્ષર છે, જે ક્યારેય નાશ નથી પામતું. રુદ્ર ૐ છે. રુદ્ર દરેક તારાવિશ્વ, દરેક તારલાં અને દરેક ગ્રહ છે. સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, ગુરુ, શનિ, વગેરે રુદ્ર છે. આખું બ્રહ્માંડ રુદ્ર છે. રુદ્ર પાંચ તત્વો … Continue reading રુદ્ર કોણ છે? – ચિરાગ પટેલ 2018 ડિસેમ્બર 08

કોણ પહેલું? – – ચિરાગ પટેલ Dec 10, 2019


કોણ પહેલું? – – ચિરાગ પટેલ Dec 10, 2019 મનુષ્ય પહેલાં વાનર હતો. વાનર પહેલાં મહાકાય પ્રાણીઓ જેવા કે ડાયનૉસૉર હતાં. પ્રાણીઓ પહેલાં વનસ્પતિ હતી. વનસ્પતિ પહેલાં ફૂગ અને લીલ હતી. ફૂગ અને લીલ પહેલાં બૅક્ટેરિયા હતાં. બૅક્ટેરિયા પહેલાં વાયરસ હતાં. વાયરસ પહેલાં સમુદ્ર હતો. સમુદ્ર પહેલાં લાવા હતો. લાવા પહેલાં સૂર્ય હતો. સૂર્ય પહેલાં … Continue reading કોણ પહેલું? – – ચિરાગ પટેલ Dec 10, 2019

ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : પ્રણવ અને ચાર મૂળભૂત બળ – ચિરાગ પટેલ


ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : પ્રણવ અને ચાર મૂળભૂત બળ – ચિરાગ પટેલ નારદપરિવ્રાજક ઉપનિષદમાં વિવિધ શ્લોકના સમૂહને ઉપદેશ તરીકે પ્રસ્તુત કર્યાં છે. એમાંથી આઠમા ઉપદેશમાં કંઈક એવું કહેવાયું છે, જે લગભગ 100-150 વર્ષો પહેલાં આપણે પ્રથમવાર આધુનિક વિજ્ઞાન અને વિશેષતઃ ક્વૉન્ટમ ભૌતિકશાસ્ત્રમાં  જાણ્યું! સહુપ્રથમ આઠમા ઉપદેશના એ શ્લોક અને એમના અર્થ જોઈએ. अथ हैनं … Continue reading ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : પ્રણવ અને ચાર મૂળભૂત બળ – ચિરાગ પટેલ

ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન: અથર્વશિર ઉપનિષદ – ચિરાગ પટેલ


ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન: અથર્વશિર ઉપનિષદ - ચિરાગ પટેલ (originally published at: http://webgurjari.in/2018/04/27/a-modern-viewpoint-of-ancient-indian-texts_atharvashira-upnishad/) મેં 2018 માર્ચની 2જી તારીખે એક લેખ વાંચ્યો. એમાં સુવિખ્યાત વૈજ્ઞાનિક સ્ટિવન હૉકિંગે જણાવ્યું હતું કે, બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ એની પહેલા શું હતું એ તેઓ જાણે છે! એ લેખ આ લિન્ક પાર વાંચી શકાશે : https://www.livescience.com/61914-stephen-hawking-neil-degrasse-tyson-beginning-of-time.html) હૉકિંગના કહેવા મુજબ બ્રહ્માંડની ઉત્પત્તિ સમયે એ … Continue reading ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન: અથર્વશિર ઉપનિષદ – ચિરાગ પટેલ