સંન્યાસી


સંન્યાસી - ચિરાગ પટેલ ૮૬૯૬ સપ્તર્ષિ સંવત શ્રાવણ શુક્લ ત્રયોદશી ૨૦૨૦ ઑગસ્ટ ૦૧ ભારતમાં હજારો વર્ષોથી ઋષિ-સંન્યાસી પરંપરાનો મહિમા અને આદર થતો આવ્યો છે. આધુનિક યુગમાં સંન્યાસી પરંપરાએ પોતાનું સન્માન ખોયું છે અને પોત પણ ખોયું છે! નવી પેઢી જ્યારે એમ કહેતી હોય કે, ભગવા વસ્ત્રો જોઈને નમવાનું એમની પેઢીથી બંધ થઈ જશે; ત્યારે ભારતીય … Continue reading સંન્યાસી

ભગવાન છે?


ભગવાન છે? - ચિરાગ પટેલ ૮૬૯૭ ફાલ્ગુન ૧૨ શુક્લ ૨૦૨૨ માર્ચ ૧૫ ભગવાન છે? નથી? છે તો કેવા છે? કોઈ પુરાવો? કોઈ અનુભવ? અનુભવ છે તો એ ભ્રમ માત્ર નથી ને? નથી તો આ બધુ કેમનું ચાલી રહ્યું છે? નથી તો જીવન કેવી રીતે સમજાવી શકાય? આ સર્વે પ્રશ્નો મનુષ્ય પોતાનું અસ્તિત્વ જાણતો થયો ત્યારથી … Continue reading ભગવાન છે?

સાન્નિધ્ય Vicinity


સાન્નિધ્ય મંદિરની મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા થાય પછી એ મૂર્તિ બ્રહ્મને વધુ એકત્રિત કરી વહેવડાવે છે. આવા કેન્દ્રિત બ્રહ્મનો ઉપયોગ કરી પોતાની આધ્યાત્મિક પ્રગતિ કરવાની ક્ષમતા બહુ ઓછા લોકોમાં હોય છે. નીચે બતાવેલા એક સરળ પ્રયોગથી આપણે એ ક્ષમતામાં અનેકગણો વધારો કરી શકીએ છીએ. શક્ય હોય તો મંદિરમાં પ્રવેશ કરતાં પહેલાં હાથ-પગ-મોઢું ધોઈ માથાની ઉપર મધ્ય … Continue reading સાન્નિધ્ય Vicinity

સ્વપ્નનો અંત


સ્વપ્નનો અંત - ચિરાગ પટેલ સપ્તર્ષિ સંવત ૮૬૯૬ શ્રાવણ કૃષ્ણ પક્ષ શષઠી ૨૦૨૧ ઑગસ્ટ ૨૮ રવિવાર ------------------------------------------------ "મહાદેવ... મહા... દેવ!" કિશોર નારાયણના આ વાંસળીનું માધુર્ય ભરેલા સ્વરમાં અંતરનો ઉમળકો ભળ્યો! કામદેવને લજ્જિત કરે એવો આકર્ષક દેખાવ અને અતસીના પુષ્પો સમ વાન ધરાવતા એ કિશોરની આંખો સંતોષ સમાવતી સમાધિના ઘેનમાં બિડાવા લાગી. એ સાથે જ લાંબા … Continue reading સ્વપ્નનો અંત

bharatiya jnan


विश्व का सबसे बड़ा और वैज्ञानिक समय गणना तन्त्र (ऋषि मुनियों द्वारा किया गया अनुसंधान) ■ काष्ठा = सैकन्ड का 34000 वाँ भाग■ 1 त्रुटि = सैकन्ड का 300 वाँ भाग■ 2 त्रुटि = 1 लव ,■ 1 लव = 1 क्षण■ 30 क्षण = 1 विपल ,■ 60 विपल = 1 पल■ 60 पल … Continue reading bharatiya jnan

आत्मबोधोपनिषद


#आत्मबोधोपनिषद #aatmabodhopanishad #upanishad #उपनिषद् १.२ अथ यदिदं ब्रह्मपुरं पुण्डरीकं तस्मात्तडिताभमात्रं दीपवत्प्रकाशम् ॥ यह हृदय कमल है वही ब्रह्म का स्थान है| वही ऐसा क्षेत्र है जो विद्युत अथवा दीपक समान प्रकाशित होता है || This lotus like heart is brahman's place. This is the place which brightens like thunder or lamp. १.४ सर्वभूतस्थमेकं नारायणं कारणपुरुषमकारणं … Continue reading आत्मबोधोपनिषद

રાજયોગ અંગ ૬/૭ – ધારણા/ધ્યાન – ચિરાગ પટેલ


રાજયોગ અંગ ૬/૭ – ધારણા/ધ્યાન - ચિરાગ પટેલ ૨૦૨૧ જુલાઈ ૧૧ સપ્તર્ષિ ૮૬૯૬ અષ્ટાંગ યોગનું છઠ્ઠું ચરણ છે, ધારણા. ધારણા એટલે ધારણ કરવું, સંભાળવું, એકાગ્ર કરવું, અનુમાન લગાવવું. પ્રત્યાહાર દ્વારા સર્વે ઇન્દ્રિયોનો જે આહાર છે એનાથી વિરુદ્ધ દિશામાં ઇન્દ્રિયોને અંતર્મુખ કરવાની પ્રક્રિયાને અમુક સમય સુધી કરવી એટલે ધારણા. જ્યાં સુધી ધ્યાતા પોતે ધ્યાન કરી રહી/રહ્યો … Continue reading રાજયોગ અંગ ૬/૭ – ધારણા/ધ્યાન – ચિરાગ પટેલ

રાજયોગ અંગ ૫ – પ્રત્યાહાર – ચિરાગ પટેલ


રાજયોગ અંગ ૫ – પ્રત્યાહાર - ચિરાગ પટેલ ૨૦૨૧ જૂન ૦૯ સપ્તર્ષિ ૮૬૯૬ અષ્ટાંગ યોગના પ્રથમ ચાર અંગો બાહ્ય આચાર અને બાહ્ય શુદ્ધિ માટેના છે. ત્યાર પછીના ચાર અંગો અંતર્મુખી અને આંતરિક શુદ્ધિ માટેના છે. અંતર્મુખી અંગોમાં પ્રથમ અંગ એ પ્રત્યાહાર. પ્રત્યાહાર શબ્દ ‘પ્રતિ’ અને ‘આહાર’ બે શબ્દોના સમાસથી બને છે. ‘પ્રતિ’ એટલે વિરોધી. આમ, … Continue reading રાજયોગ અંગ ૫ – પ્રત્યાહાર – ચિરાગ પટેલ