ભારતનુ વૈજ્ઞાનિક પ્રદાન


ભારતનુ વૈજ્ઞાનિક પ્રદાન - ચિરાગ પટેલ મે ૧૬, ૨૦૧૫ ૭૫૦૦ વર્ષ પહેલાં ભારતમાં વ્યવસ્થિત આયોજન કરેલાં શહેરો હોવાનું પ્રમાણ લોથલ, ધોળાવીરા, મોહેં-જો-ડેરો વગેરે સ્થળોએ મળે છે. વળી, આ બધાં સ્થળોએથી મધ્ય-પૂર્વ એશિયા સુધી વહાણ દ્વારા વેપાર થતો હોવાના પૂરાવા પણ મળે છે. વહાણવટા સાથે સંકળાયેલા દિશા-શોધન, હવામાનની જાણકારી, સુનિયોજીત વહાણનું બાંધકામ, માલ-સામાનની માપણી અને જાળવણી, … Continue reading ભારતનુ વૈજ્ઞાનિક પ્રદાન

bharatiya jnan


विश्व का सबसे बड़ा और वैज्ञानिक समय गणना तन्त्र (ऋषि मुनियों द्वारा किया गया अनुसंधान) ■ काष्ठा = सैकन्ड का 34000 वाँ भाग■ 1 त्रुटि = सैकन्ड का 300 वाँ भाग■ 2 त्रुटि = 1 लव ,■ 1 लव = 1 क्षण■ 30 क्षण = 1 विपल ,■ 60 विपल = 1 पल■ 60 पल … Continue reading bharatiya jnan

માર્કંડેય ઋષિ – ચિરાગ પટેલ


માર્કંડેય ઋષિ - ચિરાગ પટેલ મે ૨૫, ૨૦૧૦ #markandeya માર્કંડેય ઋષિ પૃથ્વી પરના સહુથી દીર્ઘાયુષી પ્રાણી છે. હજુ પણ તેઓ જીવિત છે અને ઘણા લોકોએ તેમને જોયા છે એવી કિંવદન્તીઓ પ્રચલિત છે. તેમના જેવા બીજા ચિરંજીવીઓ આ પ્રમાણે છે: રાજા બલિ, પરશુરામ, વિભીષણ, વ્યાસ, હનુમાન, અશ્વત્થામા, કૃપાચાર્ય. મહાભારત અને રામાયણ મુજબ વ્યાસ, કૃપાચાર્ય, અશ્વત્થામા, ગાલવ, … Continue reading માર્કંડેય ઋષિ – ચિરાગ પટેલ

નાતાલનો તારો – ચિરાગ પટેલ


નાતાલનો તારો - ચિરાગ પટેલ ડિસેમ્બર 23, 2009 ઈશુખ્રિસ્તના જન્મ સાથે સંકળાયેલિ અનેક વાયકાઓમાંનિ એક એવિ છે કે તેમના જન્મ સમયે પુર્વમાંથી ત્રણ જ્ઞાનિ પુરુષો (મેજાઇ) આવ્યાં હતાં. તેઓ પુર્વાકાશે પરોઢમાં દેખાતા એક તેજસ્વિ તારાને જોઇને આવ્યાં હતાં. એ તારો કોઇ સંત, રાજા, કે મસિહા (મેસાયા) ના જન્મનો સુચક હતો! (http://en.wikipedia.org/wiki/Star_of_Bethlehem) ઘણાં ખગોળવિદોએ વર્ષોથિ આવા … Continue reading નાતાલનો તારો – ચિરાગ પટેલ

વ્યાસ ઈતીહાસ – ચીરાગ પટેલ


વ્યાસ ઈતીહાસ - ચીરાગ પટેલ ડીસેમ્બર 25, 2008 આપણે બધાં જ "વ્યાસ"થી પરીચીત છીએ. શ્રીકૃષ્ણ દ્વૈપાયન ઋષી કે જેઓ સત્યવતી અને પરાશર મુનીના પુત્ર હતાં, તેમણે વેદનાં ત્રણ વીભાગો કર્યાં, મહાભારત રચ્યું, 18 પુરાણોની રચના કરી. વેદને વીસ્તારનાર આ મુની પછી "વેદ વ્યાસ" નામે જાણીતાં થયાં. આવા આ વ્યાસની પરમ્પરાને આપણે "શ્રીમદ ભગવતી ભાગવત"ના પ્રથમ … Continue reading વ્યાસ ઈતીહાસ – ચીરાગ પટેલ

પુરાણવિવેચન – મણિલાલ નભુભાઈ દ્વિવેદી


પુરાણવિવેચન - મણિલાલ નભુભાઈ દ્વિવેદી સપ્ટેમ્બર, 1915 (ગોકુળાષ્ટમી) [સપ્ટેમ્બર 1915માં પ્રસિધ્ધ થયેલ શ્રીભગવતી ભાગવતની પ્રથમ આવૃત્તિમાં ભિક્ષુ અખંડાનન્દના નિવેદનમાં શ્રીમણિલાલ ન. દ્વિવેદીના "સિધ્ધાંતસાર" ગ્રંથમાં પુરાણો વિશેના તેમના વિચારોમાંથિ કેટલાંક ટાંક્યાં હતાં.] પુરાણોમાં અનેક, દેવાદિ કલ્પના, અવતારાદિ વ્યવસ્થા, ધર્મના ફાંટા વગેરે નાના પ્રકારની વિરુધ્ધ વિરુધ્ધ અદભુત, માનવામાં પણ ન આવે તેવી તથા વહેમ ભરેલી અને કહીં … Continue reading પુરાણવિવેચન – મણિલાલ નભુભાઈ દ્વિવેદી

પુરાણોનું પુરાણ – ચિરાગ પટેલ


પુરાણોનું પુરાણ - ચિરાગ પટેલ ડિસેમ્બર 25, 2008 દેવીભાગવતના પ્રથમ સ્કન્ધમાં ત્રીજા અધ્યાય મુજબ પુરાણો વિશેનું વિવરણ જોઇએ. મુખ્ય પુરાણો: 18. એમાં "મ"કારાદિ 2, "ભ"કારાદિ 2, "બ્ર"કારાદિ 3, "વ"કારાદિ 4, "અ"કારાદિ 1, "ના"કારાદિ 1, "પ"કારાદિ 1, "લિં"કારાદિ 1, "ગ"કારાદિ 1, "કૂ"કારાદિ 1, "સ્ક"કારાદિ 1. [પુરાણ ક્રમ - નામ - શ્લોક સંખ્યા] 1 - મત્સ્યપુરાણ - … Continue reading પુરાણોનું પુરાણ – ચિરાગ પટેલ

વૈદીક સંસ્કૃતી – ચીરાગ પટેલ


વૈદીક સંસ્કૃતી - ચીરાગ પટેલ જુલાઈ 25, 2008 વૈદીક કે વેદીક સંસ્કૃતી (Vedic culture) આપણા રગે-રગમાં રક્ત બનીને સદીઓથી પુષ્ટ થતી આવી છે. જે સંસ્કૃતી પર આપણને ગર્વ છે એ આર્યો દ્વારા સ્થાપવામાં આવી હતી. હવે, આ આર્યો 3500 વર્ષ પહેલાં મધ્ય-એશીયામાંથી આવીને સપ્તસીન્ધુના (શતુદ્રી કે સુતુદ્રી - સતલુજ, પરુષ્ણી કે ઈરાવતી - રાવી, અશ્કીની … Continue reading વૈદીક સંસ્કૃતી – ચીરાગ પટેલ

શ્રીકૃષ્ણ


શ્રી કૃષ્ણ ભગવાન વિશે માહિતી સૌને રસપ્રદ બની રહેશે (Whats app forward) નામ :- ચંદ્રવંશપ્રતાપ યદુકુળ ભૂષણ, પૂર્ણપુરુષોત્તમ, દ્વારિકાધીશ મહારાજા શ્રી કૃષ્ણચંદ્રજી વાસુદેવજી યાદવ (પૂર્ણ ક્ષત્રિય) અને..અત્યારે હિઝ હાઈનેસ મહારાજાધિરાજ 10008 શ્રી,શ્રી,શ્રી, કૃષ્ણચંદ્રસિંહજી વાસુદેવસિંહજી નેક નામદાર મહારાજા ઓફ દ્વારકા.-:જન્મદિવસ:-૨૦/૨૧ -૦૭ ઈ.સ. પૂર્વે ૩૨૨૬ ના રોજ રવી/સોમવાર -:જન્મ તિથી:- વર્ષ સંવત ૩૨૮૫ શ સંવત ૩૧૫૦ શ્રાવણ … Continue reading શ્રીકૃષ્ણ