રાજયોગ અંગ ૪ – પ્રાણાયામ – ચિરાગ પટેલ


રાજયોગ અંગ ૪ - પ્રાણાયામ - ચિરાગ પટેલ ઓગસ્ટ ૨૧, ૨૦૧૦ રાજયોગનું ચોથું અંગ પ્રાણાયામ એક બહુ જ અગત્યનું પદ છે. આજકાલ જાણે યોગાસન અને પ્રાણાયામનો વા-વંટોળ ફૂકાયો લાગે છે. બહુ મોટો માનવ સમુદાય શ્વાસોચ્છવાસનાં આપણા શરીર અને મન પર પડતા પ્રભાવને સ્વીકારી પ્રાણાયામ કરતો થઇ ગયો છે. (કડવી વાસ્તવિકતા છે, પણ સાચું છે કે…

રાજયોગ અંગ ૩ – આસન – ચિરાગ પટેલ


રાજયોગ અંગ ૩ - આસન - ચિરાગ પટેલ જુલાઈ ૨૩, ૨૦૧૦ રાજયોગના ત્રીજા અંગ આસનનો અર્થ સામાન્ય રીતે બેસવું કે કોઈ એક સ્થિતિમાં શરીરને રાખવું એવો થાય છે. આસન એટલે શરીરની કસરત એવો પણ અર્થ કરી શકાય. મૂળભૂત ચોર્યાસી આસનો હઠયોગ શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યા છે. દરેક પશુ કે પક્ષીની ચોક્કસ સ્થિતિ પરથી આસનોની રચના કરવામાં…

જાગ્યા પછી શું? – ચીરાગ પટેલ


જાગ્યા પછી શું? - ચીરાગ પટેલ May 22, 2008 મેં 'જાગો' એ મથાળા હેઠળ પર્યાવરણનાં ભયસુચક સંકેતો તરફ અછડતો નીર્દેશ કર્યો હતો (https://swaranjali.wordpress.com/2020/08/15/jaago/). આ લેખના અતીથીઓને 'જાગ્યા' પછી શું એ પ્રશ્ન ઉગ્યો હતો. આનો જો કે 'તુંડે તુંડે મતિર્ભીન્ના' ન્યાયે, જવાબ વ્યક્તીગત જુદો રહેવાનો. મારી દ્રષ્ટીએ આ જવાબ આપવા પ્રયત્ન કરું છું. અને, તમે એ…

મુદ્રા – ચીરાગ પટેલ


મુદ્રા - ચીરાગ પટેલ Feb 17, 2008 જ્ઞાન મુદ્રા પધ્ધતી: પહેલી આંગળીનું ટેરવું અંગુઠાના ટેરવા સાથે અડાવેલું રાખો. બાકીની આંગળીઓ સીધી રાખો. વીશેશતા: મગજની કાર્યક્ષમતામાં વધારો કરે છે. પીચ્યુટરી અને એંડોક્રીન ગ્રંથીઓને વ્યવસ્થીત રાખે છે. એકાગ્રતા વધારે છે અને અનીદ્રાપણું દુર કરે છે. માનસીક રોગ, ઉન્માદ, ક્રોધ અને હતાશાને દુર કરે છે. સમય: ગમે તે…

આયુર્વેદ


ગુડી પડવાને દિવસે લીમડાના પંચાંગને આરોગવાથી આરોગ્યમાં અનેરો ફાયદો ગુડી પડવા એટલે કે ચૈત્ર સુદ 1 આ વર્ષે 6 એપ્રીલ, 2019 શનિવારના રોજ નયણા કોઠે લીમડાના પંચાંગના સેવનથી આરોગ્યમાં અનેરો ફાયદો થતો હોય છે. જેમ કે હેમંત, શીશીર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ ઋતુ વખતે સૃષ્ટિમાં અનેક ફેરફારો આવતા હોય છે અને આપણે જેમ એસી…

મુદ્રા – ચીરાગ પટેલ Feb 17, 2008


મુદ્રા - ચીરાગ પટેલ Feb 17, 2008 1. જ્ઞાન મુદ્રા પધ્ધતી: પહેલી આંગળીનું ટેરવું અંગુઠાના ટેરવા સાથે અડાવેલું રાખો. બાકીની આંગળીઓ સીધી રાખો. વીશેશતા: મગજની કાર્યક્ષમતામાં વધારો કરે છે. પીચ્યુટરી અને એંડોક્રીન ગ્રંથીઓને વ્યવસ્થીત રાખે છે. એકાગ્રતા વધારે છે અને અનીદ્રાપણું દુર કરે છે. માનસીક રોગ, ઉન્માદ, ક્રોધ અને હતાશાને દુર કરે છે. સમય: ગમે…