શરણાગત પ્રાર્થના


શરણાગત પ્રાર્થના – ચિરાગ પટેલ સપ્તર્ષિ સંવત 8696 કાર્તિક શુક્લ ષષ્ઠી 2019 નવેમ્બર 02 શનિવાર

#પ્રાર્થના #प्रार्थना #prarthna #prayer

હે મા!
હું સંપૂર્ણ રીતે આપ સ્વરૂપ જ છું!
તેથી મારી સ્થિતિ તારી સેવારૂપ,
મારી ગતિ તારી યાત્રારૂપ,
મારી મતિ તારા ચિંતનરૂપ
અને મારુ વચન તારી સ્તુતિરૂપ થાઓ!
તેમ જ મારું હર કોઈ કાર્ય તારા પૂજનરૂપ થાઓ!
હું જે કાંઈ ગ્રહણ કરું છું એ સર્વે તારી પ્રસાદીરૂપે જ ગ્રહણ કરું!

शरणागत प्रार्थना – चिराग पटेल सप्तर्षि संवत ८६९६ कार्तिक शुक्ल षष्ठी २०१९ नवम्बर ०२ शनिवार

हे मा!
मैं सम्पूर्णतया आप स्वरूप ही हुँ!
इस कारण से मेरी स्थिति तुम्हारी सेवारूप,
मेरी गति तुम्हारी यात्रारूप,
मेरी मति तुम्हारा चिंतनरूप
तथा मेरे वचन तुम्हारी स्तुतिरूप हो!
और मेरा सर्व कार्य तुम्हारे पूजनरूप ही हो!
मैं जो कुछ ग्रहण करता हुँ वो सब तुम्हारी प्रसादी समझ कर ग्रहण करुं!
हे मा!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s