પ્રેમની કોર – ચિરાગ પટેલ સપ્ટેમ્બર 04, 2014

જુદાઈની અમાસ લાવે
પ્રેમ સાગરમાં ઓટ;
અન્ધારી રાતના આભાસી
આયને, મોટી ખોટ!

સ્વપ્ન ઉગે
પૂનમના ચાન્દ સમુ;
પ્રેમની ભરતી લાવે
લાગણીના છીપ!

સમયની ઝરમર લણે
સમ્બન્ધનું મોતી;
સ્નેહનું ઝરણું વહે
પ્રેમ સાગરની કોર!

વાત હોય જો તારી-મારી,
જેમ “દીપ” સન્ગ “રોશની”;
જીવન આખું ઝળાહળા જો
મળે તારામાં હું,
મારામાં તું!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s