ઓગસ્ટ 2, 2008

પંક્તીઓ

Posted in ચિરાગ પટેલ, શાયરી at 6:09 પી એમ(pm) by Chirag

પંક્તીઓ – ચીરાગ પટેલ જુલાઈ 11, 1998

1)
યાદ તમારી, દીમાગ તમારું, દીલ તમારું,
સર્વસ્વ તમારું. પણ મારું? તમે અમારા.

2)
વીરહની વેદના, ‘ને પ્રેમની તડપ;
શમા જલે છે, પરવાનાની તડપ ઠારવા.

Advertisements

4 ટિપ્પણીઓ »

  1. સુરેશ જાની said,

    પહેલી પંક્તી વધારે ગમી.

  2. Chirag Patel said,

    બહુ જ સરસ, ચીરાગ ! ચીરાગને જલન એ તો દરરોજની વાત કહેવાય !એને શાતા આપવાનું કામ કરનારાંને ધન્યવાદ ઘટે.–જુ

  3. pragnaju said,

    સારી રચના
    વિરહની વેદનામાં જ્યારે પ્રાણ ત્યાગે ત્યારે તે પ્રેમની સિધ્ધી થાય

  4. Neela said,

    good lines.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: