જૂન 14, 2008

લાલ

Posted in કવિતા, ચિરાગ પટેલ at 12:53 એ એમ (am) by Chirag

લાલ – ચીરાગ પટેલ ज़ुन 13, 2008

જો છે જ દરીયો, દીકરી, વ્હાલ તણો ‘ને;
તો છે સમ આકાશ દીકો લાગણયોનો.

ભાવે રમવાં આતુર-શો લાડકવાયો;
જીદ્દી નટખટ, શ્યામ સમો લાલ મઝાનો.

થાતો હસતું તે ફુલ, લાગે કશું પ્યારું;
હેવાયો મ્હારો, જાણે ગાય વછોડું.

સારો બનજે, આશીષ અમારા સંગે;
હેતે તું ધપાવે ઉજળો વારસ જગમાં.

આપું નવ સંસ્કાર બધાં, બાળ અમારો;
પ્રાર્થું તમને ‘મા’, સથવારો તવ એક જ.

————————————————-
(મારા દીકરા ‘વૃન્દ’ને સમર્પીત)
(છન્દ: ગાગાલ | લગાગાલ | લગાગાલ | લગાગા)

Advertisements

3 ટિપ્પણીઓ »

 1. Chirag Patel said,

  વહાલા ભાઈ ચીરાગ, ચી. વૃંદ અને વૃંદનાં મમ્મી,

  વૃંદને સમર્પીત કૃતી વાંચી અમે બહુ પ્રસન્ન થયાં..

  અમારાં બન્ને એને ખુબ ખુબ આશીષ અર્પીએ..

  ડૅડ–મોમને તો ખરા જ..

  ..ઉત્તમ અને મધુ.. સુરત..

 2. ફાધર્સ ડે નીમીત્તે પીતાની પુત્રને ભેટ ગમી.

 3. Chirag Patel said,

  Chiragbhai, May LAL be the glory of your family, Bringing happiness and comfort to you and your family and be pride of the family through his contribution to the well being of the society and wealth and strength of the nation, May he live long, happy and prosperous life, SHATAM JIV SHARAD, DEAR LAL. Balvant Patel


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: