મે 17, 2007

sansaar – Bansidhar Patel

Posted in કવિતા, બંસીધર પટેલ at 1:59 એ એમ (am) by Chirag

સંસાર – બંસીધર પટેલ

ખૂંદી વળ્યો સંસાર સકળ, એમ કે મળે આદમી ખરો;
બનાવ્યો કુદરતે મનુષ્યને, ભમવા ભોમકા અવનવી.
આદમી નથી સુધરવાનો, ભલે થાય પ્રલય સૃષ્ટિતણો;
છોને સરિતાઓ બધી મચી પડે પખારવા થાશે શું તન ઉજળાં?
ભેદ પારખવાનો ભલા-બૂરા તણો, દૃષ્ટિ ગુમાવી માનવે;
નયનો તેનાં બની રહ્યાં જેમ ડોળા ઉઘાડા કાચનાં.
સૃષ્ટિ સકળ ભાસે તને, દ્રષ્ટિ બની ક્ષીણ સાચ નિરખવાની;
અહો સત્ય લાધશે કોક દિ’, એ અમી ભરી આશ ઉજાસની.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: