માર્ચ 18, 2007

mayajal – Bansidhar Patel

Posted in કવિતા, બંસીધર પટેલ at 8:00 પી એમ(pm) by Chirag

માયાજાળ – બંસીધર પટેલ

શીતલ લહેરની આ લહેરખી લાવી સંદેશો એક,
પ્રભાતની પહેલી ઘડીએ ભીંજવ્યું દિલ સુમસામ એક.
હ્રદયની વીણા ઝણઝણી ‘ને થયું અંતરદર્શન તત્કાળ,
વ્યાપેલ ગમગીની થઇ પરાવર્તિત આનંદમંગલ સત્કાર.
થઇ શરૂ ચહેલ-પહેલ પ્રભાતની, ઉડી ગઇ લહેર તણી લહેરખી ક્ષણમાંધ,
સકળ સંસારી જીવસૃષ્ટિ મહી આવી પડ્યો પુનઃ માયાજાળ માંહ્ય.

Advertisements

1 ટીકા »

  1. જીવન ચક્ર


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: