ફેબ્રુવારી 19, 2007

narbankaa – Bansidhar Patel

Posted in કવિતા, બંસીધર પટેલ at 3:05 એ એમ (am) by Chirag

નરબંકા – બંસીધર પટેલ

નકલી દુનિયાના અસલી ધૂતારા,
ભેષ રંગ બદલી આવ્યા.

અંધશ્રધ્ધાના અંચળા તળે,
દબાયેલા મનુષ્યના બની ભેરૂ.

લૂંટાયા કઇ લાલચી જનો,
ભાગી-ભાગીને જાશો તમ કેટલે?

હવે લેશે ખબર શ્રધ્ધા સાચી,
એ જ પરમનો પોકાર પઢે છે નર સૂરા.

Advertisements

1 ટીકા »

  1. ખરી વાત છે


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: