04.12.08

ચાતક

Posted in ચિરાગ પટેલ, શાયરી at 12:20 am by Chirag

चातक वलखे मृगजळ जोई, ठंडक पामवा चान्दो जुए;
तरस छीपे नहीं छतांय कोई, आंसुबुन्दो छेवटे पीए.

2 Comments »

  1. pragnaju said,

    चातक वलखे मृगजळ जोई, ठंडक पामवा चान्दो जुए;
    तरस छीपे नहीं छतांय कोई, आंसुबुन्दो छेवटे पीए.
    કેટલી કરુણ વાસ્તવિકતા!
    અરે!જો એઠું પાણી પીએ તો તો
    કે ચાતક પીએ એંઠું પાણી.
    રાજના રાજ એવા મેઘરાજાને ઘર
    એની પરબ મંડાણી;
    ત્યારે કોઈ આ રીતે
    પાંખોની પરખે પરબડી આંખો જુએ પીયાવો
    અદલ બદલ તનમનની મૌસમ ચાતકનો ચકરવો

  2. म्रुगजळनी पाछळ भटके तेने आंसुं ज पीवां पडे !!!


Leave a Comment