07.19.07

pankti07 – Chirag Patel

Posted in ચિરાગ પટેલ, મંથન[ભક્તિરસ] at 9:31 pm by Chirag

મરજીવા વિજ્ઞાનીકો, શતશત અંજલિ આ;
જોયું જીવન કષ્ટ છો, વિશાળ દ્રષ્ટિ તવ છે.
—————————–
થોડી છુટ-છટ સાથે અનુષ્ટુપ છંદમાં રચવા પ્રયત્ન કર્યો છે.
8 અક્ષરનાં ચાર ચરણ.
દરેક ચરણમાં 5મો ‘લ’, 6ઠ્ઠો ‘ગા’.
પ્રથમ/ત્રુતિય ચરણમાં 7મો ‘ગા’.
દ્વિતિય/ચતુર્થ ચરણમાં 7મો ‘લ’

2 Comments »

  1. Unjhano shikari said,

    એલા ઉંઝા છોડીને પાછો સાર્થમાં ભળ્યો..? મગજનું બેલેન્સ છે કે નહીં. હવે સાર્થ છોડી પાછો ઉંઝામાં ન જતો.

  2. Chirag Patel said,

    મેરી મરજી. મે ચાહે યે કરું, મે ચાહે વો કરું.

    આપકો પઢના હૈ તો પઢો, વરના ભાગો…


Leave a Comment